કાર એક રોડ પર 10 m/s ની અચળ ઝડપ થી લપસણા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • કાર એક રોડ પર 10 m/s ની અચળ ઝડપ થી લપસણા

કાર એક રોડ પર $10\, m/s$ ની અચળ ઝડપ થી લપસણા રોડ પર ગતિ કરે છે. ઘર્ષણાક $0.5$ હોય તો કાર ફેરવવા માટે ની રોડની ન્યૂનતમ ત્રિજ્યા (m)

A

$20$

B

$10$

C

$5$

D

$4$

કાર એક રોડ પર $10\, m/s$ ની અચળ ઝડપ થી લપસણા રોડ પર ગતિ કરે છે. ઘર્ષણાક $0.5$ હોય તો કાર ફેરવવા માટે ની રોડની ન્યૂનતમ ત્રિજ્યા (m)

$v = \sqrt {\mu \;g\;r} \Rightarrow r = \frac{{{v^2}}}{{\mu g}} = \frac{{100}}{{0.5 \times 10}} = 20$