એક કાર પ્રથમ અડધુ અંતર nbsp;40 kmph ની

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક કાર પ્રથમ અડધુ અંતર nbsp;40 kmph ની

એક કાર પ્રથમ અડધુ અંતર $40\, kmph$ ની ઝડપે અને બાકીનું અડધું અંતર $60\, kmph$ ની અચળ ઝડપે કાપે છે. આ કારની સરેરાશ ઝડપ ($kmph$ માં) કેટલી થશે?

A

$40$

B

$60$

C

$48$

D

$50$

એક કાર પ્રથમ અડધુ અંતર $40\, kmph$ ની ઝડપે અને બાકીનું અડધું અંતર $60\, kmph$ ની અચળ ઝડપે કાપે છે. આ કારની સરેરાશ ઝડપ ($kmph$ માં) કેટલી થશે?

${v_{av}} = \frac{{2{v_1}{v_2}}}{{{v_1} + {v_2}}} = \frac{{2 \times 40 \times 60}}{{100}} = 48\,kmph.$