40 km/h ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 40 km/h ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બ

$40 \,km/h$ ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું $2\,m $ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર $80\,km/h$ ની ઝડપે ગતિ કરતી હોય, તો તેને માટે લઘુતમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલુ ($m$ માં) હશે?

A

$8 $

B

$2$

C

$4$

D

$6$
$40 \,km/h$ ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું $2\,m $ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર $80\,km/h$ ની ઝડપે ગતિ કરતી હોય, તો તેને માટે લઘુતમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલુ ($m$ માં) હશે?
$S \propto {u^2}$
$\therefore \frac{{{S_1}}}{{{S_2}}} = {\left( {\frac{{{u_1}}}{{{u_2}}}} \right)^2}$
$⇒$ $\frac{2}{{{S_2}}} = \frac{1}{4} \Rightarrow {S_2} = 8\;m$