1000 kg દળની કાર 30 m/sec ના વેગથી ગતિ ક

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 1000 kg દળની કાર 30 m/sec ના વેગથી ગતિ ક

$1000\, kg$ દળની કાર $30 \,m/sec$ ના વેગથી ગતિ કરે છે.જો ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણબળ $5000 \,N$ હોય,તો સ્થિર થતાં ........ $\sec$ સમય લાગે.

A

$5$

B

$10$

C

$12$

D

$6$

$1000\, kg$ દળની કાર $30 \,m/sec$ ના વેગથી ગતિ કરે છે.જો ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણબળ $5000 \,N$ હોય,તો સ્થિર થતાં ........ $\sec$ સમય લાગે.

$v = u - at \Rightarrow \;t = \frac{u}{a}$     [As $v = 0$]

$t = \frac{{u \times m}}{F}$$ = \frac{{30 \times 1000}}{{5000}} = 6\;\sec $