$200 m/sec $ ના વેગથી $60^°$ ના ખૂણે બોમ્બને ફેંકતા મહત્તમ ઊંચાઇએ ત્રણ સમાન ભાગ થાય છે.એક ભાગ $100 m/s $ ના વેગથી ઉપર તરફ અને બીજો ભાગ $100 m/s$ ના વેગથી નીચે તરફ ગતિ કરે,તો ત્રીજો ભાગ ...
$100 m/s $ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.
$300 m/s $ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.
$300 m/s$ સમક્ષિતિજ સાથે $60°$ ના ખૂણેં ગતિ કરે છે.
$200 m/s$ સમક્ષિતિજ સાથે $60^°$ ના ખૂણેં ગતિ કરે છે.
$200 m/sec $ ના વેગથી $60^°$ ના ખૂણે બોમ્બને ફેંકતા મહત્તમ ઊંચાઇએ ત્રણ સમાન ભાગ થાય છે.એક ભાગ $100 m/s $ ના વેગથી ઉપર તરફ અને બીજો ભાગ $100 m/s$ ના વેગથી નીચે તરફ ગતિ કરે,તો ત્રીજો ભાગ ...
Let the velocity of third part after explosion is$ V$
After explosion momentum of system = ${\vec P_1} + {\vec P_2} + {\vec P_3}$
= $\frac{m}{3} \times 100\hat j - \frac{m}{3} \times 100\hat j + \frac{m}{3} \times V\hat i$
By comparing momentum of system before and after the explosion
$\frac{m}{3} \times 100\hat j - \frac{m}{3} \times 100\hat j + \frac{m}{3}V\hat i = 100m\hat i$
==>$V = 300\,m/s$
Other Language