રાઇફલમાથી બુલેટ છોડવામાં આવે છે. જો રાઇફલ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • રાઇફલમાથી બુલેટ છોડવામાં આવે છે. જો રાઇફલ

રાઇફલમાથી બુલેટ છોડવામાં આવે છે. જો રાઇફલ મુક્ત રીતે પાછળ તરફ ધકેલાતી હોય તો રાઇફલ ની ગતિ ઉર્જા કેટલી હશે?

A

બુલેટ કરતાં ઓછી

B

બુલેટ કરતાં વધુ

C

બુલેટ જેટલી જ

D

બુલેટ જેટલી જ કે તેથી ઓછી

રાઇફલમાથી બુલેટ છોડવામાં આવે છે. જો રાઇફલ મુક્ત રીતે પાછળ તરફ ધકેલાતી હોય તો રાઇફલ ની ગતિ ઉર્જા કેટલી હશે?

$E = \frac{{{P^2}}}{{2m}}.$If $P =$  constant then $E \propto \frac{1}{m}$
i.e. kinetic energy of heavier body will be less. As the mass of gun is more than bullet therefore it possess less kinetic energy.