1.6 m લાંબી દોરી સાથે બાંધેલી ટોપલી ને શિ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 1.6 m લાંબી દોરી સાથે બાંધેલી ટોપલી ને શિ

$1.6\, m$ લાંબી દોરી સાથે બાંધેલી ટોપલી ને શિરોલંબ દિશામાં વર્તુળાકારે અચળ ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. તો જ્યારે ટોપલી ઉચ્ચત્તમ સ્થાને હોય ત્યારે તેમાથી પાણી ન ઢોળાય તે માટે તેની ન્યુનત્તમ ઝડપ ........ $m/sec$ હોવી જોઇયે.

A

$4$

B

$6.25$

C

$16$

D

એક પણ નહીં

$1.6\, m$ લાંબી દોરી સાથે બાંધેલી ટોપલી ને શિરોલંબ દિશામાં વર્તુળાકારે અચળ ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. તો જ્યારે ટોપલી ઉચ્ચત્તમ સ્થાને હોય ત્યારે તેમાથી પાણી ન ઢોળાય તે માટે તેની ન્યુનત્તમ ઝડપ ........ $m/sec$ હોવી જોઇયે.

Critical velocity at highest point$ = \sqrt {gR} = \sqrt {10 \times 1.6} $

$=4\,m/s$