પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન 700 gm w

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન 700 gm w

પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.

A

$200$

B

$400$

C

$50$

D

$300$

પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.

We know that $g = \frac{{GM}}{{{R^2}}}$

On the planet ${g_p} = \frac{{GM/7}}{{{R^2}/4}} = \frac{{4g}}{7} = \frac{4}{7}g$

Hence weight on the planet $ = 700 \times \frac{4}{7} = 400\,\,gm\,wt$