એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કર

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કર

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તેણે ચોથી અને ત્રીજી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?

A

$\frac{7}{5}$

B

$\frac{5}{7}$

C

$\frac{7}{3}$

D

$\frac{3}{7}$
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તેણે ચોથી અને ત્રીજી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?
${S_n} = u + \frac{a}{2}(2n - 1) = \frac{a}{2}(2n - 1)$  because $u = 0$
Hence $\frac{{{S_4}}}{{{S_3}}} = \frac{7}{5}$