આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ T_1

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ T_1

આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ $T_1 \,\,kg-wt$ માં કેટલો થાય?

A

$2/\sqrt 3 $

B

$\sqrt 3 /2$

C

$2\sqrt 3 $

D

$2$

આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ $T_1 \,\,kg-wt$ માં કેટલો થાય?

$T\sin 30 = 2kg\,wt$

$⇒$ $T = 4\,kg\,wt$

${T_1} = T\cos 30^o$

$ = 4\cos 30^o$

$ = 2\sqrt 3 $