m nbsp; દળનો પદાર્થ v nbsp; વેગથી 2m

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • m nbsp; દળનો પદાર્થ v nbsp; વેગથી 2m

$m$  દળનો પદાર્થ $v$  વેગથી $2m$  દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. $m$ દળ કેટલી ગતિઊર્જા ગુમાવશે?

A

શરૂઆતની ગતિઊર્જાની $ \frac{1}{2} $

B

શરૂઆતની ગતિઊર્જાની $ \frac{1}{9} $

C

શરૂઆતની ગતિઊર્જાની $ \frac{8}{9} $

D

શરૂઆતની ગતિઊર્જાની $ \frac{1}{4} $

$m$  દળનો પદાર્થ $v$  વેગથી $2m$  દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. $m$ દળ કેટલી ગતિઊર્જા ગુમાવશે?

$\frac{{\Delta K}}{K} = \left[ {1 - {{\left( {\frac{{{m_1} - {m_2}}}{{{m_1} + {m_2}}}} \right)}^2}} \right] = \left[ {1 - {{\left( {\frac{{m - 2m}}{{m + 2m}}} \right)}^2}} \right]$$ = \frac{8}{9}$
$\Delta K$=$\frac{8}{9}K$i.e. loss of kinetic energy of the colliding body is $\frac{8}{9}$ of its initial kinetic energy.