m દળના પદાર્થને l લંબાઇની દોરી વડે લટકાવેલ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • m દળના પદાર્થને l લંબાઇની દોરી વડે લટકાવેલ

$m$ દળના પદાર્થને $l$ લંબાઇની દોરી વડે લટકાવેલ છે.પદાર્થને સમક્ષિતિજ વેગ આપવાથી દોરી ${60^°}$ નો ખૂણો બનાવે છે.તો સમતોલન સ્થાન પાસે દોરીમાં તણાવ કેટલો હશે?

A

$2\,mg$

B

$mg$

C

$3mg$

D

$\sqrt 3 mg$

$m$ દળના પદાર્થને $l$ લંબાઇની દોરી વડે લટકાવેલ છે.પદાર્થને સમક્ષિતિજ વેગ આપવાથી દોરી ${60^°}$ નો ખૂણો બનાવે છે.તો સમતોલન સ્થાન પાસે દોરીમાં તણાવ કેટલો હશે?

When body is released from the position $p$ (inclined at angle $\theta$ from vertical) then velocity at mean position

$v = \sqrt {2gl(1 - \cos \theta )} $

Tension at the lowest point = $mg + \frac{{m{v^2}}}{l}$

$ = mg + \frac{m}{l}[2gl(1 - \cos 60)] = mg + mg = 2\,mg$