સ્થિર સ્થિતિમાં રહેલા m દળના પદાર્થ પર બળ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • સ્થિર સ્થિતિમાં રહેલા m દળના પદાર્થ પર બળ

સ્થિર સ્થિતિમાં રહેલા $m$ દળના પદાર્થ પર બળ લાગતાં $t_1$ સમયમાં $v_1$ વેગ પ્રાપ્ત કરે છે.તો $t$ સમય પછી પાવર કેટલો થાય?

A

$ \frac{{m{v_1}t}}{{{t_1}}} $

B

$ \frac{{mv_1^2t}}{{{t_1}}} $

C

$ \frac{{m{v_1}{t^2}}}{{{t_1}}} $

D

$ \frac{{mv_1^2t}}{{t_1^2}} $

સ્થિર સ્થિતિમાં રહેલા $m$ દળના પદાર્થ પર બળ લાગતાં $t_1$ સમયમાં $v_1$ વેગ પ્રાપ્ત કરે છે.તો $t$ સમય પછી પાવર કેટલો થાય?

$P = \vec F.\vec v$$ = ma \times at$

$ = m{a^2}t$[as $ u = 0$]

$ = m{\left( {\frac{{{v_1}}}{{{t_1}}}} \right)^2}t = \frac{{mv_1^2t}}{{t_1^2}}$

$\left[ {{\rm{As }}a = {v_1}/{t_1}} \right]$