50 kg nbsp; ના બોમ્બને 100 m/sec nbsp;

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 50 kg nbsp; ના બોમ્બને 100 m/sec nbsp;

$50 kg$  ના બોમ્બને $100 m/sec$  ના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. $5 sec$  પછી તેના $ 20kg $ અને $ 30kg $ ના બે ટુકડા થાય છે. $20kg$  નો ટુકડો  $150 m/sec$  ના વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?

A

$15 m/sec $ નીચે તરફ

B

$15 m/sec$  ઉપર તરફ

C

$51 m/sec $ નીચે તરફ

D

$51 m/sec$  ઉપર તરફ

$50 kg$  ના બોમ્બને $100 m/sec$  ના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. $5 sec$  પછી તેના $ 20kg $ અને $ 30kg $ ના બે ટુકડા થાય છે. $20kg$  નો ટુકડો  $150 m/sec$  ના વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?

Velocity of $50 \,kg$. mass after $5 \,sec $ of projection $v = u - gt$$ = 100 - 9.8 \times 5 = 51\;m/s$
At this instant momentum of body is in upward direction
${P_{{\rm{initial}}}} = 50 \times 51 = 2550\;kg - m/s$
After breaking $20\, kg$ piece travels upwards with $150 \,m/s$ let the speed of $30 \,kg$ mass is $V$
${P_{{\rm{final}}}} = 20 \times 150 + 30 \times V$
By the law of conservation of momentum
${P_{{\rm{initial }}}} = {P_{{\rm{final}}}}$
==> $2500 = 20 \times 150 + 30 \times V \Rightarrow V = - 15\;m/s$
i.e. it moves in downward direction.