5 kg નો પદાર્થ ઉદ્ zwj;ગમ બિંદુથી શરૂઆત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 5 kg નો પદાર્થ ઉદ્ zwj;ગમ બિંદુથી શરૂઆત

$5\, kg$ નો પદાર્થ ઉદ્‍ગમ બિંદુથી શરૂઆતના $\overrightarrow {u\,} \, = \,30\hat i + 40\hat j\,m{s^{ - 1}}$ વેગથી ગતિ કરે છે.જો તેના પર બળ $\overrightarrow {F\,} = - (\hat i + 5\hat j)N$ લાગે,તો વેગનો $Y-$ ઘટક શૂન્ય થતાં ........ $\sec$  લાગે.

A

$5$

B

$20$

C

$40 $

D

$80 $

${u_y} = 40\,m/s$, ${F_y} = - 5N$, $m = 5\,kg$.

So ${a_y} = \frac{{{F_y}}}{m} = - 1\,m/{s^2}$ (As $v = u + at$)  

${v_y} = 40 - 1 \times t = 0$

$⇒$ $t = 40\,\sec $.