2 kg દળનો પદાર્થ 10 m/s વેગથી પૂર્વ દિશામા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 2 kg દળનો પદાર્થ 10 m/s વેગથી પૂર્વ દિશામા

$2 kg$ દળનો પદાર્થ $ 10 m/s $ વેગથી પૂર્વ દિશામાં અને સમાન દળ ધરાવતો પદાર્થ સમાન વેગથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે.બંને અથડાતા બંને પદાર્થનો સંયુકત વેગ કેટલો થશે?

A

$10 \,m/s$

B

$5\, m/s$

C

$2.5 \,m/s$

D

$ 5\sqrt 2 \,m/s $

$2 kg$ દળનો પદાર્થ $ 10 m/s $ વેગથી પૂર્વ દિશામાં અને સમાન દળ ધરાવતો પદાર્થ સમાન વેગથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે.બંને અથડાતા બંને પદાર્થનો સંયુકત વેગ કેટલો થશે?

Initial momentum = $\vec P = mv\hat i + mv\hat j$
$|\vec P| = \sqrt 2 mv$
Final momentum = $2m \times V$
By the law of conservation of momentum
$2m \times V = \sqrt 2 \;mv$==> $V = \frac{v}{{\sqrt 2 }}$
In the problem $v = 10m/s$ (given)
$V = \frac{{10}}{{\sqrt 2 }} = 5\sqrt 2 \;m/s$