લિફ્ zwj;ટમાં સ્પ્રિંગ બેલેન્સ પર 2 kg

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • લિફ્ zwj;ટમાં સ્પ્રિંગ બેલેન્સ પર 2 kg

લિફ્‍ટમાં સ્પ્રિંગ બેલેન્સ પર $2\, kg$ નો દળ લટકાવેલ છે. હવે લિફ્‍ટ $g \,m/sec^2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે, તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ....... $kg$ હશે.

A

$2$

B

$(2 \times g)$

C

$(4 \times g)$

D

$4$

લિફ્‍ટમાં સ્પ્રિંગ બેલેન્સ પર $2\, kg$ નો દળ લટકાવેલ છે. હવે લિફ્‍ટ $g \,m/sec^2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે, તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ....... $kg$ હશે.

When lift moves upward then reading of the spring balance,

$R = m(g + a) = 2(g + g) = 4g\;N = 4\;kg$     [As $a = g$]