2 kg દળ ધરાવતા પદાર્થને 2 m/s ના વેગ થી

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 2 kg દળ ધરાવતા પદાર્થને 2 m/s ના વેગ થી

$2 \,kg$ દળ ધરાવતા પદાર્થને $2\, m/s$ ના વેગ થી એક સમક્ષિતિજ રફ સપાટી પર ખેચવામાં આવે જો સપાટી અને પદાર્થ વચ્ચે નો ઘર્ષણાક $0.20$ હોય તો $5\, sec$ માં ...... $cal$ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરશે?

A

$9.33$

B

$10.21$

C

$12.67$

D

$13.34$

$2 \,kg$ દળ ધરાવતા પદાર્થને $2\, m/s$ ના વેગ થી એક સમક્ષિતિજ રફ સપાટી પર ખેચવામાં આવે જો સપાટી અને પદાર્થ વચ્ચે નો ઘર્ષણાક $0.20$ હોય તો $5\, sec$ માં ...... $cal$ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરશે?

Work done = Force $×$ Displacement

$ = \mu \;mg \times (v \times t)$

$W = (0.2) \times 2 \times 9.8 \times 2 \times 5\;joule$

Heat generated $Q = \frac{W}{J}$ $ = \frac{{0.2 \times 2 \times 9.8 \times 2 \times 5}}{{4.2}}$ $ = 9.33\,cal$