2 kg નો પદાર્થ 100 m/s nbsp; ના વેગથી દિ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 2 kg નો પદાર્થ 100 m/s nbsp; ના વેગથી દિ

$2 kg$ નો પદાર્થ $ 100 m/s$  ના વેગથી દિવાલ સાથે અથડાય ને તેટલા જ વેગથી પાછો આવે છે.જો દિવાલ સાથેનો સંપર્ક $1/50$ sec સમય હોય,તો દિવાલ દ્વારા કેટલું બળ લાગતું હશે?

A

$8 N$

B

$ 2 \times {10^4}\,N $

C

$4 N$

D

$ {10^4}\,N $

$2 kg$ નો પદાર્થ $ 100 m/s$  ના વેગથી દિવાલ સાથે અથડાય ને તેટલા જ વેગથી પાછો આવે છે.જો દિવાલ સાથેનો સંપર્ક $1/50$ sec સમય હોય,તો દિવાલ દ્વારા કેટલું બળ લાગતું હશે?

$F = \frac{{dp}}{{dt}} = m\frac{{dv}}{{dt}} = \frac{{m \times 2v}}{{1/50}}$= $\frac{{2 \times 2 \times 100}}{{1/50}} = 2 \times {10^4}N$