h ઊંચાઇના ટાવર પરથી પદાર્થને મુકત કરતાં t

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • h ઊંચાઇના ટાવર પરથી પદાર્થને મુકત કરતાં t

$h$ ઊંચાઇના ટાવર પરથી પદાર્થને મુકત કરતાં $t$ સમયે જમીન પર આવે છે,તો $t/2 \,sec$ એ પદાર્થ કયાં હશે?

A

જમીનથી $h/2$ અંતરે

B

જમીનથી $h/4$ અંતરે

C

જમીનથી $h/8$ અંતરે

D

જમીનથી $3h/4$ અંતરે

$h$ ઊંચાઇના ટાવર પરથી પદાર્થને મુકત કરતાં $t$ સમયે જમીન પર આવે છે,તો $t/2 \,sec$ એ પદાર્થ કયાં હશે?

Let the body after time $t/2$ be at $x$ from the top, then

$x = \frac{1}{2}g\frac{{{t^2}}}{4} = \frac{{g{t^2}}}{8}$…(i) .

$h = \frac{1}{2}g{t^2}$…(ii)

Eliminate $t$ from (i) and (ii),

we get $x = \frac{h}{4}$

$\therefore $ Height of the body from the ground $ = h - \frac{h}{4} = \frac{{3h}}{4}$