Y- દિશામાં ગતિ કરતા એક પદાર્થ પર F = ( - 2

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • Y- દિશામાં ગતિ કરતા એક પદાર્થ પર F = ( - 2

$Y-$ દિશામાં ગતિ કરતા એક પદાર્થ પર $\overrightarrow F = ( - 2\hat i + 15\hat j + 6\hat k)\,N$ બળ લગાવવામાં આવે છે. $Y-$ અક્ષ પર પદાર્થને $10\,  m$ ખસેડવા માટે બળ દ્વારા થયેલ કાર્ય ($J$ માં) કેટલું હશે?

A

$20$

B

$150$

C

$160$

D

$190$

$Y-$ દિશામાં ગતિ કરતા એક પદાર્થ પર $\overrightarrow F = ( - 2\hat i + 15\hat j + 6\hat k)\,N$ બળ લગાવવામાં આવે છે. $Y-$ અક્ષ પર પદાર્થને $10\,  m$ ખસેડવા માટે બળ દ્વારા થયેલ કાર્ય ($J$ માં) કેટલું હશે?

$W = \vec F.\vec r$

$ = ( - 2\hat i + 15\hat j + 6\hat k)(10\hat j) = 150$