પદાર્થ A અચળ પ્રવેગ a અને પ્રારંભિક વેગ શૂ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પદાર્થ A અચળ પ્રવેગ a અને પ્રારંભિક વેગ શૂ

પદાર્થ $A$ અચળ પ્રવેગ $a$ અને પ્રારંભિક વેગ શૂન્ય છે. પદાર્થ $B$ તેજ સ્થાનથી $A$ ની દિશામાં અચળ વેગ $u$ થી ગતિ કરે છે.જો બંને $t$ સમય પછી મળે તો $t=$

A

$\frac{{2v}}{a}$

B

$\frac{v}{a}$

C

$\frac{v}{{2a}}$

D

$\sqrt {\frac{v}{{2a}}} $
પદાર્થ $A$ અચળ પ્રવેગ $a$ અને પ્રારંભિક વેગ શૂન્ય છે. પદાર્થ $B$ તેજ સ્થાનથી $A$ ની દિશામાં અચળ વેગ $u$ થી ગતિ કરે છે.જો બંને $t$ સમય પછી મળે તો $t=$
$\frac{1}{2}a{t^2} = vt \Rightarrow t = \frac{{2v}}{a}$