એક હોડીનો નદીમાં વેગ 3î + 4ĵ અને પાણીનો જમ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક હોડીનો નદીમાં વેગ 3î + 4ĵ અને પાણીનો જમ

એક હોડીનો નદીમાં વેગ $3\hat i + 4\hat j$ અને પાણીનો જમીનની સાપેક્ષે વેગ $ - 3\hat i - 4\hat j$ હોય,તો હોડીનો પાણીની સાપેક્ષે વેગ કેટલો થાય?

A

$ - 6\hat i - 8\hat j$

B

$6\hat i + 8\hat j$

C

$8\hat i$

D

$6\hat i$

એક હોડીનો નદીમાં વેગ $3\hat i + 4\hat j$ અને પાણીનો જમીનની સાપેક્ષે વેગ $ - 3\hat i - 4\hat j$ હોય,તો હોડીનો પાણીની સાપેક્ષે વેગ કેટલો થાય?

The relative velocity of boat w.r.t. water $ = {v_{boat}} - {v_{water}}$

$ = (3\;\hat i + 4\;\hat j) - ( - 3\;\hat i - 4\;\hat j)$

$ = 6\;\hat i + 8\;\hat j$