5 kg નો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 5 kg નો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક

$5 \,kg$ નો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. તેના પર $F= 40 \,N$ બળ લગાવતા બ્લોક  ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.

A

$5.73$

B

$8.0$

C

$3.17$

D

$10.0$

$5 \,kg$ નો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. તેના પર $F= 40 \,N$ બળ લગાવતા બ્લોક  ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.

Kinetic friction =${\mu _k}R$$ = 0.2(mg - F\sin 30^\circ )$

$ = 0.2\left( {5 \times 10 - 40 \times \frac{1}{2}} \right)$$ = 0.2(50 - 20) = 6\;N$

Acceleration of the block $ = \frac{{F\cos 30^\circ - {\rm{Kinetic\, friction}}}}{{{\rm{Mass}}}}$

$ = \frac{{40 \times \frac{{\sqrt 3 }}{2} - 6}}{5} = 5.73\;m/{s^2}$