$50 \,kg$ નો બ્લોક સમક્ષિતિજ પર $1 \,m$ જેટલો લસરે છે. બંને ની સપાટી વચ્ચે ઘર્ષણાંક $0.2$ હોય તો બ્લોક ઘર્ષણબળ વિરુધ્ધ ......... $J$ કાર્ય કરશે.
$98$
$72$
$56$
$34$
$50 \,kg$ નો બ્લોક સમક્ષિતિજ પર $1 \,m$ જેટલો લસરે છે. બંને ની સપાટી વચ્ચે ઘર્ષણાંક $0.2$ હોય તો બ્લોક ઘર્ષણબળ વિરુધ્ધ ......... $J$ કાર્ય કરશે.
$W = \mu mgS = 0.2 \times 50 \times 9.8 \times 1 = 98\;J$
Other Language