$5\, kg$ નો બ્લોક $1.5\, m/s$ ના સમક્ષિતિજ વેગથી ગતિ કરે છે.જેના પર $4\, sec$ સુધી $5 \,N$ નું લંબબળ લગાડતા બ્લોક ........... $m$ અંતર કાપ્શે.
$10$
$8$
$6$
$2$
$5\, kg$ નો બ્લોક $1.5\, m/s$ ના સમક્ષિતિજ વેગથી ગતિ કરે છે.જેના પર $4\, sec$ સુધી $5 \,N$ નું લંબબળ લગાડતા બ્લોક ........... $m$ અંતર કાપ્શે.
${S_{{\rm{Horizontal}}}} = ut = 1.5 \times 4 = 6\,m$
${S_{{\rm{Vertical}}}} = \frac{1}{2}a{t^2} = \frac{1}{2}\frac{F}{m}{t^2} = \frac{1}{2} \times 1 \times 16 = 8\,m$
${S_{{\rm{Net}}}} = \sqrt {{6^2} + {8^2}} = 10\,m$
Other Language