2kg નો બ્લોક 30^o ના ઢાળ પર પડેલો છે જો સ્

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 2kg નો બ્લોક 30^o ના ઢાળ પર પડેલો છે જો સ્

$2kg $ નો બ્લોક $30^o$ ના ઢાળ પર પડેલો છે જો સ્થિત ઘર્ષણાંક $0.7$ હોય તો ઘર્ષણબળ ....... $N$ થાય.

A

$9.8 $

B

$0.7 \times 9.8 \times \sqrt 3$

C

$9.8 \times \sqrt 3$

D

$0.8 \times 9.8$

$2kg $ નો બ્લોક $30^o$ ના ઢાળ પર પડેલો છે જો સ્થિત ઘર્ષણાંક $0.7$ હોય તો ઘર્ષણબળ ....... $N$ થાય.

Limiting friction ${F_l} = \mu \;mg\cos \theta $

${F_l} = 0.7 \times 2 \times 10 \times \cos 30^\circ = 12\;N$(approximately)

But when the block is lying on the inclined plane then component of weight down the plane $ = mg\sin \theta $ $ = 2 \times 9.8 \times \sin 30^\circ = 9.8\;N$

It means the body is stationary, so static friction will work on it

$\therefore $ Static friction $=$ Applied force $= 9.8 \,N$