$30^o$ ખૂણાવાળા ઢાળ પર $10\, kg $ નો બ્લોક મૂકતાં તે માત્ર ગતિની શરૂઆત કરતો હોય,તો ગતિક ઘર્ષણ બળ ....... $kg\, wt$ થશે.
$10$
$89$
$49 $
$5$
$30^o$ ખૂણાવાળા ઢાળ પર $10\, kg $ નો બ્લોક મૂકતાં તે માત્ર ગતિની શરૂઆત કરતો હોય,તો ગતિક ઘર્ષણ બળ ....... $kg\, wt$ થશે.
$F = mg\sin 30^\circ = 50\,N = 5\,kg{\rm{ - }}wt$.
Other Language