એક બલૂન 29 ms^-1 ના વેગથી ઉપર તરફ ગતિ કરે

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક બલૂન 29 ms^-1 ના વેગથી ઉપર તરફ ગતિ કરે

એક બલૂન $29 \,ms^{-1}$ ના વેગથી ઉપર તરફ ગતિ કરે છે.તેમાંથી પથ્થર મૂકતાં તે $10 \,sec$ માં જમીન તે આવે છે તો બલૂન કેટલી ઊંચાઈએ ($m$ માં) હશે ત્યારે પથ્થર મુક્ત કરવામાં આવ્યો હશે?

($g = 9.8\,m/{s^2}$)

A

$100$

B

$200$

C

$400$

D

$150$

એક બલૂન $29 \,ms^{-1}$ ના વેગથી ઉપર તરફ ગતિ કરે છે.તેમાંથી પથ્થર મૂકતાં તે $10 \,sec$ માં જમીન તે આવે છે તો બલૂન કેટલી ઊંચાઈએ ($m$ માં) હશે ત્યારે પથ્થર મુક્ત કરવામાં આવ્યો હશે?

($g = 9.8\,m/{s^2}$)

For stone to be dropped from rising balloon of velocity $29 \,m/s$.

$u = - \;29\;m/s,$ $t = 10 \,sec$.

$\therefore h = - \;29 \times 10 + \frac{1}{2} \times 9.8 \times 100$

$= -290 + 490 = 200 \,m$.