2 kg અને 4 kg દળવાળા બે બોલને 60 ફૂટ ઊંચ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 2 kg અને 4 kg દળવાળા બે બોલને 60 ફૂટ ઊંચ

$2 \,kg$ અને $4\, kg$ દળવાળા બે બોલને $60$ ફૂટ ઊંચાઇના બિંલ્ડીંગ પરથી મુકત કરવામાં આવે છે. $30$ ફૂટ જેટલું અંતર પૃથ્વી તરફ કાપ્યા બાદ તેમની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

A

$\sqrt 2 :1$

B

$1:4$

C

$1:2$

D

$1:\sqrt 2 $

$2 \,kg$ અને $4\, kg$ દળવાળા બે બોલને $60$ ફૂટ ઊંચાઇના બિંલ્ડીંગ પરથી મુકત કરવામાં આવે છે. $30$ ફૂટ જેટલું અંતર પૃથ્વી તરફ કાપ્યા બાદ તેમની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Kinetic energy$ = \frac{1}{2}m{v^2}$
As both balls are falling through same height therefore they possess same velocity.
but $KE \propto m$ (If $v =$ constant)
 $\frac{{{{\left( {KE} \right)}_1}}}{{{{\left( {KE} \right)}_2}}} = \frac{{{m_1}}}{{{m_2}}} = \frac{2}{4} = \frac{1}{2}$