100 m ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને મ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 100 m ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને મ

$100\,m $ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને મુકત કરવામાં આવે છે.તે જ સમયે ટાવરના તળિયેથી $50 \,m/s$ ના વેગથી બીજા પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે છે.બંને પદાર્થને મળતા કેટલા ..........$s$ નો સમય લાગે?  $(g = 10\,m/{s^2})$.

A

$1$

B

$2$

C

$3$

D

$4$

${h_1} = \frac{1}{2}g{t^2}$, ${h_2} = 50t - \frac{1}{2}g{t^2}$

Given ${h_1} + {h_2} = 100\,m$

$⇒$ $50t = 100 \Rightarrow t = 2\;\sec $