પૃથ્વીની સપાટીથી 120 km ની ત્રિજ્યામાં ભ્

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વીની સપાટીથી 120 km ની ત્રિજ્યામાં ભ્

પૃથ્વીની સપાટીથી $120\, km$ ની ત્રિજ્યામાં ભ્રમણ કરતાં અવકાશયાનમાંથી એક દડો પડે છે. દડાનું શું થાય ?

A

તે અવકાશયાનની સાથે $v$ વેગથી મૂળ કક્ષામાં ભ્રમણ કરવાનું ચાલુ રાખશે .

B

તે પહેલા જેટલા વેગથી અવકાશયાનની સ્પર્શીય દિશામાં ફરતો રહેશે .

C

તે પૃથ્વી પર ધીમે ધીમે પડશે

D

તે અવકાશમાં બહુ દૂર જશે.
પૃથ્વીની સપાટીથી $120\, km$ ની ત્રિજ્યામાં ભ્રમણ કરતાં અવકાશયાનમાંથી એક દડો પડે છે. દડાનું શું થાય ?
Due to inertia it will continue to move along the original path of the space craft.