રફ સપાટી પર પડેલ 60 kg ના બ્લોકને ગતિ માટ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • રફ સપાટી પર પડેલ 60 kg ના બ્લોકને ગતિ માટ

રફ સપાટી પર પડેલ $60\, kg $ ના બ્લોકને ગતિ માટે જરૂરી બળ આપવામાં આવે છે.બ્લોક ગતિમાં આવ્યા પછી પણ આ બળ લગાવવાનું શરૂ રાખવામાં આવે,તો ....... $m/{s^2}$ પ્રવેગ ઉત્પન્ન થશે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.5$ અને $0.4$ છે

A

$6$

B

$4.9$

C

$3.92$

D

$1$

Limiting friction $ = {\mu _s}R = {\mu _s}mg = 0.5 \times 60 \times 10 = 300\;N$

Kinetic friction $ = {\mu _k}R = {\mu _k}mg = 0.4 \times 60 \times 10 = 240\;N$

Force applied on the body $= 300 \,N$ and if the body is moving then,

Net accelerating force = Applied force -Kinetic friction

$⇒ ma = 300 - 240 = 60$

$\therefore a = \frac{{60}}{{60}} = 1\;m/{s^2}$