શિરોલંબ ઉડાન માટે 5000 kg નું રોકેટ તૈયાર

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • શિરોલંબ ઉડાન માટે 5000 kg નું રોકેટ તૈયાર

શિરોલંબ ઉડાન માટે $5000 \;kg$ નું રોકેટ તૈયાર કરેલ છે. બહાર નીકળતા વાયુની ઝડપ $800\; m/s$ છે. તેને શરૂઆતનો ઉર્ધ્વ પ્રવેગ $20 \;m/s^2$ આપવા માટે, જરૂરી બળ પૂરું પાડવા પ્રતિ સેકન્ડે કેટલો વાયુ ($kg\,s^{-1}$ માં) બહાર કાઢવો જોઈએ?

($g = 10\;m/s ^2$)

A

$127.5$

B

$187.5$

C

$185.5$

D

$137.5$

શિરોલંબ ઉડાન માટે $5000 \;kg$ નું રોકેટ તૈયાર કરેલ છે. બહાર નીકળતા વાયુની ઝડપ $800\; m/s$ છે. તેને શરૂઆતનો ઉર્ધ્વ પ્રવેગ $20 \;m/s^2$ આપવા માટે, જરૂરી બળ પૂરું પાડવા પ્રતિ સેકન્ડે કેટલો વાયુ ($kg\,s^{-1}$ માં) બહાર કાઢવો જોઈએ?

($g = 10\;m/s ^2$)

$F = \frac{{u\,dm}}{{dt}} = m(g + a)$

$⇒$ $\frac{{dm}}{{dt}} = \frac{{m(g + a)}}{u}$

$ = \frac{{5000 \times (10 + 20)}}{{800}}$

$ = 187.5\;kg/s$