1 m લંબાઇ ધરાવતી દોરી પર 2 kg નો પદાર્થ બા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 1 m લંબાઇ ધરાવતી દોરી પર 2 kg નો પદાર્થ બા

$1\,m$ લંબાઇ ધરાવતી દોરી પર $2\,kg$ નો પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળમાં $4\,m/sec$ ની અચળ ઝડપથી ફેરવવામાં આવે છે.તો દોરીમાં તણાવ $52\, N$ કયાં સ્થાને થાય?

A

વર્તુળના ઉપરના બિંદુએ

B

વર્તુળના નીચેના બિંદુએ

C

વર્તુળના મધ્ય બિંદુએ

D

એકપણ નહિ

$1\,m$ લંબાઇ ધરાવતી દોરી પર $2\,kg$ નો પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળમાં $4\,m/sec$ ની અચળ ઝડપથી ફેરવવામાં આવે છે.તો દોરીમાં તણાવ $52\, N$ કયાં સ્થાને થાય?

$mg = 20N$ and $\frac{{m{v^2}}}{r} = \frac{{2 \times {{(4)}^2}}}{1} = 32N$

It is clear that $52 \,N$ tension will be at the bottom of the circle. Because we know that

${T_{{\rm{Bottom}}}} = mg + \frac{{m{v^2}}}{r}$