1 m લંબાઇ ધરાવતી દોરી પર 1 kg નો પદાર્થ બા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 1 m લંબાઇ ધરાવતી દોરી પર 1 kg નો પદાર્થ બા

$1\,m$ લંબાઇ ધરાવતી દોરી પર $1\,kg$ નો પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળમાં $4\,m/sec$ ની અચળ ઝડપથી ફેરવવામાં આવે છે.તો દોરીમાં તણાવ $6\, N$ કયાં સ્થાને થાય? ($g = 10 m/sec^2$)

A

વર્તુળના ઉપરના બિંદુએ

B

વર્તુળના નીચેના બિંદુએ

C

વર્તુળના મધ્ય બિંદુએ

D

એકપણ નહિ

$1\,m$ લંબાઇ ધરાવતી દોરી પર $1\,kg$ નો પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળમાં $4\,m/sec$ ની અચળ ઝડપથી ફેરવવામાં આવે છે.તો દોરીમાં તણાવ $6\, N$ કયાં સ્થાને થાય? ($g = 10 m/sec^2$)

$mg = 1 \times 10 = 10N,$ $\frac{{m{v^2}}}{r} = \frac{{1 \times {{(4)}^2}}}{1} = 16$

Tension at the top of circle = $\frac{{m{v^2}}}{r} - mg = 6N$

Tension at the bottom of circle = $\frac{{m{v^2}}}{r} + mg = 26N$