0.5 kg ના દડાને 14 m/s ના વેગથી ઉપર તરફ ફે

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 0.5 kg ના દડાને 14 m/s ના વેગથી ઉપર તરફ ફે

$0.5 kg$ ના દડાને $14 m/s$ ના વેગથી ઉપર તરફ ફેંકતા $8 m$ ઊંચાઇ પર જાય છે.દડો ઉપર જાય તે દરમિયાન હવા દ્વારા કેટલા ........... $J$ ઊર્જાનો વ્યય થશે?

A

$ 19.6$

B

$ 4.9$

C

$10$

D

$ 9.8$

$0.5 kg$ ના દડાને $14 m/s$ ના વેગથી ઉપર તરફ ફેંકતા $8 m$ ઊંચાઇ પર જાય છે.દડો ઉપર જાય તે દરમિયાન હવા દ્વારા કેટલા ........... $J$ ઊર્જાનો વ્યય થશે?

If there is no air drag then maximum height

$H = \frac{{{u^2}}}{{2g}} = \frac{{14 \times 14}}{{2 \times 9.8}} = 10\,m$

But due to air drag ball reaches up to height $8m$ only.

So loss in energy $ = mg(10 - 8) = 0.5 \times 9.8 \times 2 = 9.8\,J$